ગીતશાસ્ત્ર ૩૬:૧૨
દુષ્ટોનું કેવું પતન થયું છે; તેઓ એવા પડી ગયા છે કે પાછા ઊઠી શકશે નહિ.ગીતશાસ્ત્ર ૩૬:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 36:12
- There the workers of iniquity are fallen. They are thrust down, and shall not be able to rise.
- हिन्दी — भजन संहिता ३६:१२
- वहाँ अनर्थकारी गिर पड़े हैं; वे ढकेल दिए गए, और फिर उठ न सकेंगे।
સંદર્ભમાં
૧૦જેઓ તમને ઓળખે છે, તેમના ઉપર તમારી દયા તથા જેમનાં હૃદય પવિત્ર છે, તેમની સાથે તમારું ન્યાયીપણું જારી રાખજો.
૧૧મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ. દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ.
૧૨દુષ્ટોનું કેવું પતન થયું છે; તેઓ એવા પડી ગયા છે કે પાછા ઊઠી શકશે નહિ.
