ગીતશાસ્ત્ર ૩૭:૧
દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ; અન્યાય કરનારાઓની ઈર્ષ્યા કરીશ નહિ.ગીતશાસ્ત્ર ૩૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 37:1
- Don’t fret because of evildoers, neither be envious against those who work unrighteousness.
- हिन्दी — भजन संहिता ३७:१
- कुकर्मियों के कारण मत कुढ़, कुटिल काम करनेवालों के विषय डाह न कर!
સંદર્ભમાં
૧દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ; અન્યાય કરનારાઓની ઈર્ષ્યા કરીશ નહિ.
૨કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે.
૩યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.
