ગીતશાસ્ત્ર ૪૬:૧૧
સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ.ગીતશાસ્ત્ર ૪૬:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 46:11
- The LORD of Armies is with us. The God of Jacob is our refuge. Selah.
- हिन्दी — भजन संहिता ४६:११
- सेनाओं का यहोवा हमारे संग है; याकूब का परमेश्वर हमारा ऊँचा गढ़ है। (सेला)
સંદર્ભમાં
૯તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે.
૧૦લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
૧૧સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ.
