ગીતશાસ્ત્ર ૪૮:૧
આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.ગીતશાસ્ત્ર ૪૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 48:1
- Great is the LORD, and greatly to be praised, in the city of our God, in his holy mountain.
- हिन्दी — भजन संहिता ४८:१
- हमारे परमेश्वर के नगर में, और अपने पवित्र पर्वत पर यहोवा महान और अति स्तुति के योग्य है! (सेला)
સંદર્ભમાં
૧આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.
૨મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
૩તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
