ગીતશાસ્ત્ર ૪૮:૩
તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.ગીતશાસ્ત્ર ૪૮:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 48:3
- God has shown himself in her citadels as a refuge.
- हिन्दी — भजन संहिता ४८:३
- उसके महलों में परमेश्वर ऊँचा गढ़ माना गया है।
સંદર્ભમાં
૧આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.
૨મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
૩તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
૪કેમ કે રાજાઓ એકત્ર થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
૫પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.
