ગીતશાસ્ત્ર ૪૮:૫
પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.ગીતશાસ્ત્ર ૪૮:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 48:5
- They saw it, then they were amazed. They were dismayed. They hurried away.
- हिन्दी — भजन संहिता ४८:५
- उन्होंने आप ही देखा और देखते ही विस्मित हुए, वे घबराकर भाग गए।
સંદર્ભમાં
૩તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
૪કેમ કે રાજાઓ એકત્ર થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
૫પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.
૬ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
૭તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં.
