ગીતશાસ્ત્ર ૪૮:૭
તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં.ગીતશાસ્ત્ર ૪૮:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 48:7
- With the east wind, you break the ships of Tarshish.
- हिन्दी — भजन संहिता ४८:७
- तू पूर्वी वायु से तर्शीश के जहाजों को तोड़ डालता है ।
સંદર્ભમાં
૫પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.
૬ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
૭તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં.
૮જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. સેલાહ
૯હે ઈશ્વર, અમે તમારા ઘરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો.
