ગીતશાસ્ત્ર ૪૮:૧૪
કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.ગીતશાસ્ત્ર ૪૮:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 48:14
- For this God is our God forever and ever. He will be our guide even to death.
- हिन्दी — भजन संहिता ४८:१४
- क्योंकि वह परमेश्वर सदा सर्वदा हमारा परमेश्वर है, वह मृत्यु तक हमारी अगुआई करेगा।
સંદર્ભમાં
૧૨સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો.
૧૩તેનો કોટ ધ્યાનથી જુઓ અને તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
૧૪કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.
