ગીતશાસ્ત્ર ૪૯:૧
હે સર્વ લોકો, તમે આ સાંભળો; હે વિશ્વાસીઓ, કાન ધરો.ગીતશાસ્ત્ર ૪૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 49:1
- Hear this, all you peoples. Listen, all you inhabitants of the world,
- हिन्दी — भजन संहिता ४९:१
- हे देश-देश के सब लोगों यह सुनो! हे संसार के सब निवासियों, कान लगाओ!
સંદર્ભમાં
૧હે સર્વ લોકો, તમે આ સાંભળો; હે વિશ્વાસીઓ, કાન ધરો.
૨નિમ્ન અને ઉચ્ચ બન્ને, શ્રીમંત તથા દરિદ્રી, તમે સર્વ ધ્યાન આપો.
૩હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ અને મારા હૃદયના વિચારો ડહાપણ વિષે હશે.
