ગીતશાસ્ત્ર ૫૧:૫
જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો.ગીતશાસ્ત્ર ૫૧:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 51:5
- Behold, I was born in iniquity. My mother conceived me in sin.
- हिन्दी — भजन संहिता ५१:५
- देख, मैं अधर्म के साथ उत्पन्न हुआ, और पाप के साथ अपनी माता के गर्भ में पड़ा। (यूह. 3:6, रोम. 5:12, इफि. 2:3)
સંદર્ભમાં
૩કેમ કે હું મારા અપરાધો જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
૪તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો.
૫જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો.
૬તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.
૭ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
