ગીતશાસ્ત્ર ૫૧:૬
તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.ગીતશાસ્ત્ર ૫૧:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 51:6
- Behold, you desire truth in the inward parts. You teach me wisdom in the inmost place.
- हिन्दी — भजन संहिता ५१:६
- देख, तू हृदय की सच्चाई से प्रसन्न होता है; और मेरे मन ही में ज्ञान सिखाएगा।
સંદર્ભમાં
૪તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો.
૫જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો.
૬તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.
૭ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
૮મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
