ગીતશાસ્ત્ર ૫૧:૮
મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.ગીતશાસ્ત્ર ૫૧:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 51:8
- Let me hear joy and gladness, that the bones which you have broken may rejoice.
- हिन्दी — भजन संहिता ५१:८
- मुझे हर्ष और आनन्द की बातें सुना, जिससे जो हड्डियाँ तूने तोड़ डाली हैं, वे मगन हो जाएँ।
સંદર્ભમાં
૬તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.
૭ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
૮મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
૯મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.
૧૦હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
