Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૫૧:૯

મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.

ગીતશાસ્ત્ર ૫૧:૯ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 51:9
Hide your face from my sins, and blot out all of my iniquities.
हिन्दीभजन संहिता ५१:९
अपना मुख मेरे पापों की ओर से फेर ले, और मेरे सारे अधर्म के कामों को मिटा डाल।

સંદર્ભમાં

ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.

મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.

મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.

૧૦હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.

૧૧મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.