ગીતશાસ્ત્ર ૫૧:૧૦
હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.ગીતશાસ્ત્ર ૫૧:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 51:10
- Create in me a clean heart, O God. Renew a right spirit within me.
- हिन्दी — भजन संहिता ५१:१०
- हे परमेश्वर, मेरे अन्दर शुद्ध मन उत्पन्न कर , और मेरे भीतर स्थिर आत्मा नये सिरे से उत्पन्न कर।
સંદર્ભમાં
૮મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
૯મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.
૧૦હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
૧૧મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.
૧૨તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
