ગીતશાસ્ત્ર ૫૨:૪
અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.ગીતશાસ્ત્ર ૫૨:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 52:4
- You love all devouring words, you deceitful tongue.
- हिन्दी — भजन संहिता ५२:४
- हे छली जीभ, तू सब विनाश करनेवाली बातों से प्रसन्न रहती है।
સંદર્ભમાં
૨તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.
૩તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.
૪અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.
૫ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. સેલાહ
૬વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે,
