ગીતશાસ્ત્ર ૫૪:૧
હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.ગીતશાસ્ત્ર ૫૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 54:1
- Save me, God, by your name. Vindicate me in your might.
- हिन्दी — भजन संहिता ५४:१
- हे परमेश्वर अपने नाम के द्वारा मेरा उद्धार कर , और अपने पराक्रम से मेरा न्याय कर।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
૨હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો.
૩કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
