ગીતશાસ્ત્ર ૫૪:૨
હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો.ગીતશાસ્ત્ર ૫૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 54:2
- Hear my prayer, God. Listen to the words of my mouth.
- हिन्दी — भजन संहिता ५४:२
- हे परमेश्वर, मेरी प्रार्थना सुन ले; मेरे मुँह के वचनों की ओर कान लगा।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
૨હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો.
૩કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
૪જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે .
