ગીતશાસ્ત્ર ૫૫:૪
મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે.ગીતશાસ્ત્ર ૫૫:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 55:4
- My heart is severely pained within me. The terrors of death have fallen on me.
- हिन्दी — भजन संहिता ५५:४
- मेरा मन भीतर ही भीतर संकट में है , और मृत्यु का भय मुझ में समा गया है।
સંદર્ભમાં
૨મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું.
૩દુશ્મનોના અવાજને લીધે અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું; કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે અને ક્રોધથી મને સતાવે છે.
૪મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે.
૫મને ત્રાસથી ધ્રૂજારી આવે છે અને ભયથી ઘેરાયેલો છું.
૬મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત.
