ગીતશાસ્ત્ર ૬૦:૧૧
અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો, કારણ કે માણસોની સહાય વ્યર્થ છે.ગીતશાસ્ત્ર ૬૦:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 60:11
- Give us help against the adversary, for the help of man is vain.
- हिन्दी — भजन संहिता ६०:११
- शत्रु के विरुद्ध हमारी सहायता कर, क्योंकि मनुष्य की सहायता व्यर्थ है ।
સંદર્ભમાં
૯મજબૂત શહેરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ દોરવણી આપશે?”
૧૦પણ, હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારા સૈન્યોની સાથે યુદ્ધમાં આવતા નથી.
૧૧અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો, કારણ કે માણસોની સહાય વ્યર્થ છે.
૧૨ઈશ્વરની સહાયથી અમે જીત મેળવીશું; તે અમારા શત્રુઓને કચડી નાખશે.
