ગીતશાસ્ત્ર ૬૪:૨
દુષ્ટોનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.ગીતશાસ્ત્ર ૬૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 64:2
- Hide me from the conspiracy of the wicked, from the noisy crowd of the ones doing evil;
- हिन्दी — भजन संहिता ६४:२
- कुकर्मियों की गोष्ठी से, और अनर्थकारियों के हुल्लड़ से मेरी आड़ हो।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.
૨દુષ્ટોનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.
૩તેઓએ તલવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે; તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે,
૪કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.
