ગીતશાસ્ત્ર ૬૯:૩૬
તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે; અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે.ગીતશાસ્ત્ર ૬૯:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 69:36
- The children also of his servants shall inherit it. Those who love his name shall dwell therein.
- हिन्दी — भजन संहिता ६९:३६
- उसके दासों का वंश उसको अपने भाग में पाएगा, और उसके नाम के प्रेमी उसमें वास करेंगे।
સંદર્ભમાં
૩૪આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
૩૫કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.
૩૬તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે; અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે.
