ગીતશાસ્ત્ર ૭૦:૧
હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો.ગીતશાસ્ત્ર ૭૦:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 70:1
- Hurry, God, to deliver me. Come quickly to help me, LORD.
- हिन्दी — भजन संहिता ७०:१
- हे परमेश्वर, मुझे छुड़ाने के लिये, हे यहोवा, मेरी सहायता करने के लिये फुर्ती कर!
સંદર્ભમાં
૧હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો.
૨જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ.
૩જેઓ કહે છે કે, “આહા, આહા,” તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો.
