ગીતશાસ્ત્ર ૭૨:૪
તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.ગીતશાસ્ત્ર ૭૨:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 72:4
- He will judge the poor of the people. He will save the children of the needy, and will break the oppressor in pieces.
- हिन्दी — भजन संहिता ७२:४
- वह प्रजा के दीन लोगों का न्याय करेगा, और दरिद्र लोगों को बचाएगा; और अत्याचार करनेवालों को चूर करेगा । (यशा. 11:4)
સંદર્ભમાં
૨તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.
૩પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.
૪તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.
૫સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે .
૬જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
