ગીતશાસ્ત્ર ૭૨:૫
સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે .ગીતશાસ્ત્ર ૭૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 72:5
- They shall fear you while the sun endures; and as long as the moon, throughout all generations.
- हिन्दी — भजन संहिता ७२:५
- जब तक सूर्य और चन्द्रमा बने रहेंगे तब तक लोग पीढ़ी-पीढ़ी तेरा भय मानते रहेंगे।
સંદર્ભમાં
૩પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.
૪તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.
૫સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે .
૬જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
૭તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે.
