ગીતશાસ્ત્ર ૭૩:૨
પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો.ગીતશાસ્ત્ર ૭૩:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 73:2
- But as for me, my feet were almost gone. My steps had nearly slipped.
- हिन्दी — भजन संहिता ७३:२
- मेरे डग तो उखड़ना चाहते थे, मेरे डग फिसलने ही पर थे।
સંદર્ભમાં
૧ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.
૨પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો.
૩કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી.
૪કેમ કે મરણ સમયે તેઓને વેદના થતી નથી, પણ તેઓ મજબૂત અને દ્રઢ રહે છે.
