ગીતશાસ્ત્ર ૭૬:૫
જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.ગીતશાસ્ત્ર ૭૬:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 76:5
- Valiant men lie plundered, they have slept their last sleep. None of the men of war can lift their hands.
- हिन्दी — भजन संहिता ७६:५
- दृढ़ मनवाले लुट गए, और भारी नींद में पड़े हैं; और शूरवीरों में से किसी का हाथ न चला।
સંદર્ભમાં
૩ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ
૪સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
૫જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
૬હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
૭તમે, હા, તમે ભયાવહ છો; જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
