ગીતશાસ્ત્ર ૭૬:૩
ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહગીતશાસ્ત્ર ૭૬:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 76:3
- There he broke the flaming arrows of the bow, the shield, and the sword, and the weapons of war. Selah.
- हिन्दी — भजन संहिता ७६:३
- वहाँ उसने तीरों को, ढाल, तलवार को और युद्ध के अन्य हथियारों को तोड़ डाला। (सेला)
સંદર્ભમાં
૧યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
૨તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
૩ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ
૪સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
૫જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
