ગીતશાસ્ત્ર ૭૬:૨
તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.ગીતશાસ્ત્ર ૭૬:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 76:2
- His tabernacle is also in Salem. His dwelling place in Zion.
- हिन्दी — भजन संहिता ७६:२
- और उसका मण्डप शालेम में, और उसका धाम सिय्योन में है।
સંદર્ભમાં
૧યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
૨તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
૩ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ
૪સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
