ગીતશાસ્ત્ર ૭૬:૧
યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.ગીતશાસ્ત્ર ૭૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 76:1
- In Judah, God is known. His name is great in Israel.
- हिन्दी — भजन संहिता ७६:१
- परमेश्वर यहूदा में जाना गया है, उसका नाम इस्राएल में महान हुआ है।
સંદર્ભમાં
૧યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
૨તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
૩ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ
