ગીતશાસ્ત્ર ૭૭:૫
હું અગાઉના દિવસોનો, પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું.ગીતશાસ્ત્ર ૭૭:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 77:5
- I have considered the days of old, the years of ancient times.
- हिन्दी — भजन संहिता ७७:५
- मैंने प्राचीनकाल के दिनों को, और युग-युग के वर्षों को सोचा है।
સંદર્ભમાં
૩હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું તેમના વિષે વિચારું છું, તો હું મૂર્છિત થઈ જાઉં છું. સેલાહ.
૪તમે મને મારી આંખો બંધ કરવા દેતા નથી; હું મુશ્કેલીમાં બોલી શકતો નહોતો.
૫હું અગાઉના દિવસોનો, પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું.
૬રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે . હું ઘણી ગંભીરતાથી વિચારું છું .
૭શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?
