Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૭૭:૭

શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?

ગીતશાસ્ત્ર ૭૭:૭ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 77:7
“Will the Lord reject us forever? Will he be favorable no more?
हिन्दीभजन संहिता ७७:७
“क्या प्रभु युग-युग के लिये मुझे छोड़ देगा; और फिर कभी प्रसन्न न होगा?

સંદર્ભમાં

હું અગાઉના દિવસોનો, પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું.

રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે . હું ઘણી ગંભીરતાથી વિચારું છું .

શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?

શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?

અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? સેલાહ

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.