ગીતશાસ્ત્ર ૭૭:૮
શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?ગીતશાસ્ત્ર ૭૭:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 77:8
- Has his loving kindness vanished forever? Does his promise fail for generations?
- हिन्दी — भजन संहिता ७७:८
- क्या उसकी करुणा सदा के लिये जाती रही? क्या उसका वचन पीढ़ी-पीढ़ी के लिये निष्फल हो गया है?
સંદર્ભમાં
૬રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે . હું ઘણી ગંભીરતાથી વિચારું છું .
૭શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?
૮શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
૯અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? સેલાહ
૧૦મેં કહ્યું, “આ તો મારું દુઃખ છે: પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ.”
