ગીતશાસ્ત્ર ૮૧:૧
ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.ગીતશાસ્ત્ર ૮૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 81:1
- Sing aloud to God, our strength! Make a joyful shout to the God of Jacob!
- हिन्दी — भजन संहिता ८१:१
- परमेश्वर जो हमारा बल है, उसका गीत आनन्द से गाओ; याकूब के परमेश्वर का जयजयकार करो! (भज. 67:4)
સંદર્ભમાં
૧ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.
૨ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.
૩ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.
