ગીતશાસ્ત્ર ૮૧:૨
ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.ગીતશાસ્ત્ર ૮૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 81:2
- Raise a song, and bring here the tambourine, the pleasant lyre with the harp.
- हिन्दी — भजन संहिता ८१:२
- गीत गाओ, डफ और मधुर बजनेवाली वीणा और सारंगी को ले आओ।
સંદર્ભમાં
૧ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.
૨ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.
૩ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.
૪કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.
