ગીતશાસ્ત્ર ૮૨:૫
તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.ગીતશાસ્ત્ર ૮૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 82:5
- They don’t know, neither do they understand. They walk back and forth in darkness. All the foundations of the earth are shaken.
- हिन्दी — भजन संहिता ८२:५
- वे न तो कुछ समझते और न कुछ जानते हैं, परन्तु अंधेरे में चलते फिरते रहते हैं ; पृथ्वी की पूरी नींव हिल जाती है।
સંદર્ભમાં
૩ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.
૪ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
૫તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
૬મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
૭તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”
