ગીતશાસ્ત્ર ૮૨:૭
તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”ગીતશાસ્ત્ર ૮૨:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 82:7
- Nevertheless you shall die like men, and fall like one of the rulers.”
- हिन्दी — भजन संहिता ८२:७
- तो भी तुम मनुष्यों के समान मरोगे, और किसी प्रधान के समान गिर जाओगे।”
સંદર્ભમાં
૫તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
૬મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
૭તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”
૮હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.
