ગીતશાસ્ત્ર ૮૩:૭
ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.ગીતશાસ્ત્ર ૮૩:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 83:7
- Gebal, Ammon, and Amalek; Philistia with the inhabitants of Tyre;
- हिन्दी — भजन संहिता ८३:७
- गबाली, अम्मोनी, अमालेकी, और सोर समेत पलिश्ती हैं।
સંદર્ભમાં
૫તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
૬તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
૭ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
૮તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ
૯તમે જે મિદ્યાન સાથે કર્યું, જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.
