ગીતશાસ્ત્ર ૮૩:૯
તમે જે મિદ્યાન સાથે કર્યું, જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.ગીતશાસ્ત્ર ૮૩:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 83:9
- Do to them as you did to Midian, as to Sisera, as to Jabin, at the river Kishon;
- हिन्दी — भजन संहिता ८३:९
- इनसे ऐसा कर जैसा मिद्यानियों से , और कीशोन नाले में सीसरा और याबीन से किया था,
સંદર્ભમાં
૭ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
૮તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ
૯તમે જે મિદ્યાન સાથે કર્યું, જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.
૧૦એન-દોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.
૧૧તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો.
