ગીતશાસ્ત્ર ૮૫:૧
હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.ગીતશાસ્ત્ર ૮૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 85:1
- LORD, you have been favorable to your land. You have restored the fortunes of Jacob.
- हिन्दी — भजन संहिता ८५:१
- हे यहोवा, तू अपने देश पर प्रसन्न हुआ, याकूब को बँधुवाई से लौटा ले आया है।
સંદર્ભમાં
૧હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
૨તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
૩તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
