ગીતશાસ્ત્ર ૮૫:૩
તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.ગીતશાસ્ત્ર ૮૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 85:3
- You have taken away all your wrath. You have turned from the fierceness of your anger.
- हिन्दी — भजन संहिता ८५:३
- तूने अपने रोष को शान्त किया है; और अपने भड़के हुए कोप को दूर किया है।
સંદર્ભમાં
૧હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
૨તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
૩તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
૪હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે.
૫શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો?
