ગીતશાસ્ત્ર ૮૭:૨
યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.ગીતશાસ્ત્ર ૮૭:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 87:2
- The LORD loves the gates of Zion more than all the dwellings of Jacob.
- हिन्दी — भजन संहिता ८७:२
- और यहोवा सिय्योन के फाटकों से याकूब के सारे निवासों से बढ़कर प्रीति रखता है।
સંદર્ભમાં
૧નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
૨યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
૩હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ
૪હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો.
