ગીતશાસ્ત્ર ૮૭:૩
હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહગીતશાસ્ત્ર ૮૭:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 87:3
- Glorious things are spoken about you, city of God. Selah.
- हिन्दी — भजन संहिता ८७:३
- हे परमेश्वर के नगर, तेरे विषय महिमा की बातें कही गई हैं। (सेला)
સંદર્ભમાં
૧નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
૨યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
૩હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ
૪હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો.
૫વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
