ગીતશાસ્ત્ર ૮૯:૪૯
હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા, તે તમારી અગાઉની કૃપા ક્યાં છે?ગીતશાસ્ત્ર ૮૯:૪૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 89:49
- Lord, where are your former loving kindnesses, which you swore to David in your faithfulness?
- हिन्दी — भजन संहिता ८९:४९
- हे प्रभु, तेरी प्राचीनकाल की करुणा कहाँ रही , जिसके विषय में तूने अपनी सच्चाई की शपथ दाऊद से खाई थी?
સંદર્ભમાં
૪૭મારું આયુષ્ય કેટલું ટુંકું છે, તે વિષે વિચારો અને તમે માનવજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!
૪૮એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે? સેલાહ
૪૯હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા, તે તમારી અગાઉની કૃપા ક્યાં છે?
૫૦હે પ્રભુ, તમારા સેવકોનું અપમાન સંભારો અને હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું.
૫૧હે યહોવાહ, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે; તેઓ તમારા અભિષિક્તનાં પગલાની મશ્કરી કરે છે, તે પણ તમે સંભારો.
