ગીતશાસ્ત્ર ૮૯:૫૧
હે યહોવાહ, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે; તેઓ તમારા અભિષિક્તનાં પગલાની મશ્કરી કરે છે, તે પણ તમે સંભારો.ગીતશાસ્ત્ર ૮૯:૫૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 89:51
- With which your enemies have mocked, LORD, with which they have mocked the footsteps of your anointed one.
- हिन्दी — भजन संहिता ८९:५१
- तेरे उन शत्रुओं ने तो हे यहोवा, तेरे अभिषिक्त के पीछे पड़कर उसकी नामधराई की है।
સંદર્ભમાં
૪૯હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા, તે તમારી અગાઉની કૃપા ક્યાં છે?
૫૦હે પ્રભુ, તમારા સેવકોનું અપમાન સંભારો અને હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું.
૫૧હે યહોવાહ, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે; તેઓ તમારા અભિષિક્તનાં પગલાની મશ્કરી કરે છે, તે પણ તમે સંભારો.
૫૨નિરંતર યહોવાહને ધન્યવાદ આપો. આમીન તથા આમીન.
