ગીતશાસ્ત્ર ૯૦:૬
તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.ગીતશાસ્ત્ર ૯૦:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 90:6
- In the morning it sprouts and springs up. By evening, it is withered and dry.
- हिन्दी — भजन संहिता ९०:६
- वह भोर को फूलती और बढ़ती है, और साँझ तक कटकर मुर्झा जाती है।
સંદર્ભમાં
૪કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે અને રાતના એક પહોર જેવાં છે.
૫તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.
૬તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.
૭ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
૮તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે.
