ગીતશાસ્ત્ર ૯૧:૧
પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.ગીતશાસ્ત્ર ૯૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 91:1
- He who dwells in the secret place of the Most High will rest in the shadow of the Almighty.
- हिन्दी — भजन संहिता ९१:१
- जो परमप्रधान के छाए हुए स्थान में बैठा रहे, वह सर्वशक्तिमान की छाया में ठिकाना पाएगा।
સંદર્ભમાં
૧પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.
૨હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે, એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
૩કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.
