ગીતશાસ્ત્ર ૯૧:૩
કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.ગીતશાસ્ત્ર ૯૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 91:3
- For he will deliver you from the snare of the fowler, and from the deadly pestilence.
- हिन्दी — भजन संहिता ९१:३
- वह तो तुझे बहेलिये के जाल से , और महामारी से बचाएगा ;
સંદર્ભમાં
૧પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.
૨હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે, એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
૩કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.
૪તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
૫રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,
