ગીતશાસ્ત્ર ૯૨:૧૨
ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.ગીતશાસ્ત્ર ૯૨:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 92:12
- The righteous shall flourish like the palm tree. He will grow like a cedar in Lebanon.
- हिन्दी — भजन संहिता ९२:१२
- धर्मी लोग खजूर के समान फूले फलेंगे , और लबानोन के देवदार के समान बढ़ते रहेंगे।
સંદર્ભમાં
૧૦તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે .
૧૧મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
૧૨ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
૧૩જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
૧૪વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.
