ગીતશાસ્ત્ર ૯૨:૧૫
જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.ગીતશાસ્ત્ર ૯૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 92:15
- to show that the LORD is upright. He is my rock, and there is no unrighteousness in him.
- हिन्दी — भजन संहिता ९२:१५
- जिससे यह प्रगट हो कि यहोवा सच्चा है; वह मेरी चट्टान है, और उसमें कुटिलता कुछ भी नहीं।
સંદર્ભમાં
૧૩જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
૧૪વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.
૧૫જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.
