ગીતશાસ્ત્ર ૯૪:૧૮
જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.ગીતશાસ્ત્ર ૯૪:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 94:18
- When I said, “My foot is slipping!” Your loving kindness, LORD, held me up.
- हिन्दी — भजन संहिता ९४:१८
- जब मैंने कहा, “ मेरा पाँव फिसलने लगा है ,” तब हे यहोवा, तेरी करुणा ने मुझे थाम लिया।
સંદર્ભમાં
૧૬મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?
૧૭જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
૧૮જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.
૧૯જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.
૨૦દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?
